Video: પણજીમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા

સોર્સ: gstv

પણજી: ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે આજે રાજધાની પણજી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો' પદયાત્રામાં સક્રિયપણે ભાગ લીધો હતો. ચર્ચ સ્ક્વેરથી શરૂ થયેલી આ વિશાળ પદયાત્રામાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. પદયાત્રા આઝાદ મેદાન ખાતે પહોંચીને જાહેર સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ લોકશાહી મૂલ્યોના જતન અને રાષ્ટ્રહિતમાં સંગઠિત થઈને આગળ વધવા સૌને ખાસ હાકલ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત