મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ભુવનેશ્વરમાં ખડગે સામે ભાજપનું વિરોધ પ્રદર્શન

સોર્સ: gstv

ઓડિશાના ભુવનેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીના વિરોધમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પ્રદર્શન યોજ્યું હતું. આ વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા અને મહિલા મોરચાના સભ્યો પણ જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે તેમના નિવેદન બદલ માફી માંગવાની માગ કરી હતી. ભાજપના કાર્યકરોએ આ મુદ્દે વિરોધ નોંધાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો