મુખ્ય સામગ્રી પર જાઓ

Video: શિમલામાં ભાજપની પદયાત્રા

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના શિમલામાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાનીમાં ભાજપ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા હતા. હિમંતા બિસ્વા સરમા સહિતના નેતાઓએ પદયાત્રા દરમિયાન કાર્યકરો સાથે જનસંપર્ક કર્યો હતો. શિમલાના રસ્તાઓ પર ભાજપના નેતાઓ અને કાર્યકરોનો કાફલો જોવા મળ્યો હતો. પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત