હોમ / ભારત : Big action by the administration in Sitapur, bulldozer on the mosque under construction
VIDEO : સીતાપુરમાં પ્રશાસનની મોટી કાર્યવાહી, નિર્માણાધીન મસ્જિદ પર બુલડોઝર
છેલ્લું અપડેટ : 16 Jun 2026
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદ વચ્ચે પ્રશાસને થાનાગાંવ વિસ્તારમાં એક નિર્માણધીન મસ્જિદના માળખાને તોડી પાડ્યું છે.. સીતાપુર પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે