મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ.બંગાળ: રાજ્યપાલ સી.વી.આનંદ પર જાતીય સતામણીના આરોપ મામલે પીડિતે સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

પશ્ચિમ બંગાળ રાજભવનના એક કર્મચારીએ રાજ્યપાલ સી.વી.આનંદ બોઝ પર જાતી

પ.બંગાળ: રાજ્યપાલ સી.વી.આનંદ પર જાતીય સતામણીના આરોપ મામલે પીડિતે સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

પશ્ચિમ બંગાળ રાજભવનના એક કર્મચારીએ રાજ્યપાલ સી.વી.આનંદ બોઝ પર જાતીય સતામણીનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

અરજદારે બંધારણની કલમ 361 હેઠળ રાજ્યપાલોને અપાયેલી ફોજદારી કાર્યવાહીમાંથી "સંપૂર્ણ છૂટ" ને પડકારી છે.

અરજદારે પોતાની અને તેના પરિવારની સુરક્ષાની પણ માંગ કરી છે. આ ઉપરાંત, સરકારને તેમની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે વળતર આપવા અને તેમના આરોપોની તપાસ કરવા રાજ્ય પોલીસને સૂચનાઓ જારી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો