Video: પુરી બીચ પર સુંદર સૂર્યોદય

સોર્સ: gstv

ઓડિશાના પુરી બીચ પર વહેલી સવારનું મનમોહક દૃશ્ય જોવા મળ્યું છે. દરિયાકિનારે સૂર્યોદયની અદભુત આભા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આકર્ષી રહી છે. આકાશમાં ફેલાતી સોનેરી કિરણો અને દરિયાના મોજાં વચ્ચે કુદરતનો સુંદર નજારો સર્જાયો છે. સૂર્યોદય નિહાળવા મોટી સંખ્યામાં લોકો પુરી બીચ પર ઉમટી રહ્યા છે. લોકો આ સુંદર પળોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. પુરી બીચ પર સવારનો આ નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત