મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પંજાબના મોહાલીમાં બહુમાળી ઇમારત ધરાશાયી, લોકો કાટમાળ નીચે ફસાયા

પંજાબના મોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ

પંજાબના મોહાલીમાં બહુમાળી ઇમારત ધરાશાયી, લોકો કાટમાળ નીચે ફસાયા

પંજાબના મોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જિમ હતું. ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીકની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યું હતું, જેમાં ખોદકામ થયું. જેના કારણે મકાન ધરાશાયી થયું છે.

આ સમાચાર શેર કરો