Video: અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં 'સર'ના સમર્થનમાં ભાજપ અને એનડીએના સાથી પક્ષોની વિશાળ રેલી યોજાઈ.

સોર્સ: gstv

અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં ભાજપ અને એનડીએના સાથી પક્ષોએ એકજૂથ થઈને ભવ્ય શક્તિપ્રદર્શન કર્યું હતું. 'સર'ના સમર્થનમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. રેલી દરમિયાન નેતાઓએ એકતાનો સંદેશ આપતા સરકારની વિકાસલક્ષી નીતિઓ પર ભાર મૂક્યો હતો. સમગ્ર શહેરમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલી આ રેલીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત