Video: તિરુપ્પરનકુંડ્રમ પહાડીના શિખર સુધી જવાની મંજૂરી મુદ્દે વિવાદ સર્જાયો

તમિલનાડુના મદુરાઈમાં તિરુપ્પરનકુંડ્રમ પહાડીના શિખર સુધી જવાની મંજૂરી મુદ્દે વિવાદ સર્જાયો હતો. પહાડી પર જવાની પરવાનગી ન મળતાં ભાજપના કાર્યકરો અને હિન્દુ સંગઠનોના સભ્યો પોલીસ તથા CRPF જવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કાર્યકરો દ્વારા પહાડીના શિખર સુધી જવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને CRPFના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
જાહેરાત








