Video: અમૃતસરમાં ૧૭.૫ કિલો હેરોઈન ઝડપાયું

સોર્સ: gstv

અમૃતસર ગ્રામ્યના અજનાલા વિસ્તારમાં પંજગ્રેનિયા નિજરાન નજીક કાઉન્ટર ઇન્ટેલિજન્સ (CI) સ્ટાફે મોટી કાર્યવાહી કરીને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી આશરે ૧૭.૫ કિલોગ્રામ હેરોઈનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાન સ્થિત તસ્કરો સાથે જોડાયેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત