મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારની હોસ્પિટલમાં બે કલાકમાં ગરમી સંબંધિત કારણોસર 16 લોકોના મોત

બિહારની હોસ્પિટલમાં બે કલાકમાં ગરમી સંબંધિત કારણોસર 16 લોકોના મોત થયા છે. આ મૃત્યુ

બિહારની હોસ્પિટલમાં બે કલાકમાં ગરમી સંબંધિત કારણોસર 16 લોકોના મોત

બિહારની હોસ્પિટલમાં બે કલાકમાં ગરમી સંબંધિત કારણોસર 16 લોકોના મોત થયા છે. આ મૃત્યુ ઔરંગાબાદમાં થયા છે. બુધવારે બિહારમાં તાપમાનનો રેકોર્ડ બનાવ્યો હતો.

ગુરુવારે બિહારના ઔરંગાબાદની જિલ્લા હોસ્પિટલમાં ગરમી સંબંધિત કારણોસર માત્ર બે કલાકમાં 15 લોકોના મોત થયા હતા. ગુરુવારે શહેરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ હતું અને બુધવારે 48.2 ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળનો રેકોર્ડ બનાવ્યો હતો.

એક ડોકટરે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 35 વધુ દર્દીઓને ગરમી સંબંધિત કારણોસર દાખલ કરવામાં આવ્યા છે, તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે "અમારી પાસે પૂરતા ડોકટરો, દવાઓ, આઈસ પેક અને કુલર પણ છે."

આ સમાચાર શેર કરો