મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરદોઈના બિલગ્રામમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બાળકો સહિત 10ના મોત

ઉત્તરપ્રદેશ: મળતી માહિતી મુજબ હરદોઈમાં થયેલા આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારાઓ

હરદોઈના બિલગ્રામમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બાળકો સહિત 10ના મોત

ઉત્તરપ્રદેશ: મળતી માહિતી મુજબ હરદોઈમાં થયેલા આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારાઓમાં 2 બાળકો, 6 મહિલાઓ, એક પુરુષ અને એક છોકરીનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના બિલગ્રામ કોતવાલી વિસ્તારમાં કટરા બિલ્હૌર હાઈવે પર હીરા રોશનપુર ગામની સામે ડીસીએમ અને ઓટો વચ્ચે ટક્કર થઈ હતી. 

આ સમાચાર શેર કરો