VIDEO: ભિલોડામાં બાઈક પર ખતરનાક સ્ટંટ કરનાર યુવકને પોલીસે દબોચ્યો
સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. ત્યારે ભિલોડામાં એક યુવ

સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. ત્યારે ભિલોડામાં એક યુવકે બાઈક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલો વીડિયો પોલીસને ધ્યાનમાં આવતા ખરાઈ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની અટકાયત કરી હતી.




