VIDEO:મોસાળ પ્રસ્થાન સાથે 15 દિવસ મંદિરમાં નહીં, મોસાળે થશે પ્રભુના દર્શન
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રભુના ગજવેશ દર્

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રભુના ગજવેશ દર્શન બાદ મંદિર પ્રાંગણમાં પ્રભુને મોસાળ લઈ જવા માટે પરંપરાગત ગાડા તૈયાર કરવામાં આવ્યા છે. પ્રતીક સ્વરૂપે ભગવાન જગન્નાથજી આ ગાડામાં બિરાજમાન થઈને સરસપુર મોસાળ જવા નીકળશે.મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. બીજી તરફ, ભંડારામાં ભક્તજનો માટે મહાપ્રસાદની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મોસાળ જવા નીકળ્યા બાદ આગામી ૧૫ દિવસ સુધી મંદિરમાં ભગવાનના દર્શન મોસાળમા થશે...




