VIDEO: અમદાવાદમા પાણીજન્ય રોગચાળાની વકી, પાંચ દિવસમાં 165 કેસ
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે..જુલાઈ માસમાં મ

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે..જુલાઈ માસમાં માત્ર પાંચ દિવસમાં ઝાડા-ઉલટીના ૯૬, ટાઈફોડના ૬૦ અને કમળાના ૯ કેસ નોંધાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે ૧૩૦૦ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ૪ સેમ્પલ અનફિટ જાહેર થયા છે. આ ઉપરાંત ૯૦૦૦થી વધુ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારોમાંથી ફરિયાદો મળી રહી છે, ત્યાં સઘન સર્વે અને પાણીના નમૂનાની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે,




