VIDEO:ઉમરગામ: વરસાદના ખેંચાણ વચ્ચે ડાંગરના પાક માટે આશાભેર ખેતકામ કરતા આદિવાસી ખેડૂતો
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઉમરગામ તાલુકામાં મેઘરાજાના રિસામણાએ નાના ખેડૂ

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઉમરગામ તાલુકામાં મેઘરાજાના રિસામણાએ નાના ખેડૂતોની ચિંતા વધારી છે. અહીં વર્ષભર પેટ ભરવા માટે ડાંગર એ મુખ્ય પાક છે. છેલ્લા ચાર દિવસથી થયેલા સામાન્ય અમીછાંટણાથી જમીનમાં ભેજ આવતા જ ખેડૂતો આશાભરી નજરે ડાંગરનું ધરૂ તૈયાર કરવા કામે લાગ્યા છે. અસહ્ય ગરમી વચ્ચે પણ ખેડુતો વરસાદની આશ નથી છોડી રહ્યા .....




