મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:"બકરા ચરાવતી વૃદ્ધા કૂવામાં ખાબકી!".

સાબરકાંઠા જિલ્લામાં બકરા ચરાવા જતી વૃદ્ધ મહિલા કૂવામાં ખાબકી. વડાલીના વાસણ ગામની આ ઘટના છે. જ્

સાબરકાંઠા જિલ્લામાં બકરા ચરાવા જતી વૃદ્ધ મહિલા કૂવામાં ખાબકી. વડાલીના વાસણ ગામની આ ઘટના છે. જ્યાં બકરા ચરાવતી વૃદ્ધ મહિલાનો અચાનક જ પગ લપસી જતા કૂવામાં ખાબકી.. પાણી ભરેલા ઊંડા કૂવામાં ખાબકતા તેમનું મોત નીપજ્યું... વડાલી ફાયર બ્રિગેડની મૃતદેહ બહાર કાઢ્યો.. અને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. મૃતક મહિલા 62 વર્ષીય બાલુબેન લક્ષ્મણભાઈ વણઝારા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો