VIDEO :જસદણ પંથકમાં વરસાદી માહોલ
જસદણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ મહેર કરી છે, જેમાં આટકોટ, વીરનગર, બળધો

જસદણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ મહેર કરી છે, જેમાં આટકોટ, વીરનગર, બળધોઈ અને ચીતલીયા સહિતના પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે…




