મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEI : અમદાવાદના રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

અમદાવાદના રિવરફ્રન્ટ પર એક્ટિવા સવાર નબીરાઓ દ્વારા કરવામાં આવેલા જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મ

અમદાવાદના રિવરફ્રન્ટ પર એક્ટિવા સવાર નબીરાઓ દ્વારા કરવામાં આવેલા જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા આ નબીરાઓની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સ્ટંટ કરનાર શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો