મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સાયલાના ગુંદીયાવડામાં ખનીજ ચોરી પર તવાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરતા સરકારી ખરાબામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગબરુ મોગલ દ્વારા કરવામાં આવતા ખનન સ્થળે દરોડો પાડી ૩ એક્સવેટર અને ૪ ડમ્પર સહિત કુલ ૨.૫૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે સમગ્ર મામલો ખાણ-ખનીજ વિભાગને સોંપ્યો છે. આ દરોડા બાદ જપ્ત કરાયેલા વાહનોને સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે,

આ સમાચાર શેર કરો