મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: નવસારીમાં સતત મુશળધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન

નવસારી શહેરમાં સતત મુશળધાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શાંતાદેવી રોડ વ

તસવીર: gstv

નવસારી શહેરમાં સતત મુશળધાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓની ચિંતા વધી છે. બીજી તરફ પૂર્ણા નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાતા પાણી વધુ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો