VIDEO: દીપડાનું કૂવામાંથી કર્યું રેસ્ક્યું, વન વિભાગે પૂર્યો પાંજરે
ગીર-સોમનાથના કોડિનારના સરખાડી ગામે દીપડો અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી. વન વિભાગની
ગીર-સોમનાથના કોડિનારના સરખાડી ગામે દીપડો અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી. વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો.




