મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જામનગરમાં તંત્રની પોલ ખુલ્લી ગમે ત્યારે સર્જાઈ શકે અકસ્માત

જામનગરમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લાલપુર બાયપાસ રોડ પ

જામનગરમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લાલપુર બાયપાસ રોડ પર નવો મૂકવામાં આવેલો પોલ રસ્તા તરફ જોખમી રીતે નમી ગયો છે. આ પોલ હજુ તો શરૂ પણ નથી થયો, ત્યાં જ નમી જતાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. વ્યસ્ત ગણાતા આ હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકોના માથે આ નમેલો પોલ ગમે ત્યારે કાળ બનીને ત્રાટકે તેમ છે.

આ સમાચાર શેર કરો