VIDEO: અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
VIDEO: અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામ
VIDEO: અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છવાયો છે. જેના લીધે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન વધુ સક્રિય બની જતા ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાનની આગાહીને લીધે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ખાબકવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.





