મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હર્ષ સંઘવીએ રૂ. ૭૪ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત 'સાંઢીયા પુલ'નું લોકાર્પણ કર્યુ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ. ૭૪

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ. ૭૪ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત 'સાંઢીયા પુલ'નું લોકાર્પણ કર્યુ. આ ઉદ્ઘાટન દરમિયાન એક ખાસ ઘટના ચર્ચાનો વિષય બની છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી પુલનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસે સામાન્ય જનતાને પુલના છેડે રોકી રાખી હતી. પુલ પર વાહનોની લાંબી કતારો અને રોકાયેલો ટ્રાફિક જોઈને હર્ષ સંઘવીએ તુરંત સંવેદનશીલતા દાખવી હતી. તેમણે ઓન-ડ્યુટી ટ્રાફિક પોલીસને કડક સૂચના આપીને તાત્કાલિક ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અને પ્રજાને હાલાકીમાંથી બચાવી હતી.  

આ સમાચાર શેર કરો