મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: CA ફાઇનલનું પરિણામ જાહેર

અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના સપના જોતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. CA ફા

અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના સપના જોતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. CA ફાઇનલ પરિણામમાં અમદાવાદ સેન્ટરે ગત વર્ષની સરખામણીએ નજીવો સુધારો નોંધાવ્યો છે.અમદાવાદમાં બંને ગ્રુપમાં 664 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 91 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. ગ્રુપ-1માં 851માંથી 51 અને ગ્રુપ-2માં 472માંથી 96 વિદ્યાર્થીઓ પાસ થયા છે.દેશવ્યાપી 23 હજાર 776 ઉમેદવારોમાંથી 3 હજાર 345 ઉમેદવાર સફળ રહ્યા છે. પરિણામ જાહેર થતાં સફળ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો. ICAI અમદાવાદ ચેરમેન રિંકેશ શાહે તમામ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.

આ સમાચાર શેર કરો