મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પેપર લીક અને શિક્ષણ કૌભાંડો સામે કોંગ્રેસનું 'છાત્ર ગુંજ

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્ય

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા...કોંગ્રેસના નેતાઓએ NEET સહિતની પરીક્ષાઓમાં પેપર લીક અને ભ્રષ્ટાચારના મુદ્દે 'છાત્ર ગુંજ' આંદોલનનું એલાન કર્યું છે.... છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થવા છતાં તંત્ર નિષ્ફળ રહ્યાનો આક્ષેપ કર્યો હતો હતો... સાથે જ યુવાનોના હિતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ હવે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન છેડશે.

આ સમાચાર શેર કરો