મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેગના અહેવાલ અંગે કોંગ્રેસના પ્રહાર, આ કારણે જ છેલ્લા દિવસે મુકાયો રિપોર્ટ

ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ થવાનો છે. જેના પર કોંગ્રેસ પક્ષના નેતાઓએ આરોપ મૂક્યો છે કે સર

ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ થવાનો છે. જેના પર કોંગ્રેસ પક્ષના નેતાઓએ આરોપ મૂક્યો છે કે સરકાર ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને મેળાપીપણાના મુદ્દાઓને છુપાવવા માટે જાણી જોઈને કેગના અહેવાલ છેલ્લા ક્ષણે રજૂ કરે છે, જેથી ધારાસભામાં તેની ચર્ચા ન કરી શકે, કોંગ્રેસનો દાવો છે કે પ્રજાના ટેક્સના પૈસાનો મોટા પ્રમાણમાં વ્યય થાય છે, પરંતુ સરકાર આ અંગે ખુલ્લી ચર્ચા ટાળવા માગે છે

આ સમાચાર શેર કરો