મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "ભાણવડ લોકઅપમાં ચકચાર!

દ્વારકાના ભાણવડ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક યુવકે માથું પટકાવી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગંભીર

દ્વારકાના ભાણવડ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક યુવકે માથું પટકાવી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગંભીર ઇજાઓ થતાં મોરબીના રહેવાસી 24 વર્ષીય ઈરફાન કરીમ બ્લોચને તાત્કાલિક ભાણવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકને કયા ગુનામાં લોકઅપમાં રાખવામાં આવ્યો હતો તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો