મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુજલામ સુફલામ યોજનામાં કૌભાંડનો આક્ષેપ

સુરેન્દ્રનગરના લીંબડીના જામડી ગામે સુજલામ સુફલામ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે. કૉંગ્રેસ

સુરેન્દ્રનગરના લીંબડીના જામડી ગામે સુજલામ સુફલામ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે. કૉંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તળાવ ઊંડું કર્યા વગર ૫ લાખની ગ્રાન્ટ ચાઉં કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પાણીથી ભરેલા તળાવમાં કામો બતાવી રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચા છે. તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો