મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરામાં કરોડોની ચોરીનો મામલો

ગોધરાની સહજાનંદ સોસાયટીમાં કરોડોની ચોરી મામલે બે પ્રતિષ્ઠિત જ્વેલર્સના નામ ખુલતા ખળભળાટ મચ્યો છે. પોલીસે બંને સંચ

ગોધરાની સહજાનંદ સોસાયટીમાં કરોડોની ચોરી મામલે બે પ્રતિષ્ઠિત જ્વેલર્સના નામ ખુલતા ખળભળાટ મચ્યો છે. પોલીસે બંને સંચાલકોની કલાકો સુધી સઘન પૂછપરછ કરી છે. સ્ટેશન બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા. હજુ પણ નવા અનેક નામ બહાર આવવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો