મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:"યુવકને ફાડી ખાનારા 4 સિંહ પાંજરે!"

અમરેલના રાજુલાના કોવાયા ગામમા પરપ્રાંતી યુવકને સિંહે ફાડી ખાવાના મામલે મહત્વની અપડેટ આવી છે..યુવક પર હુમલો ક

અમરેલના રાજુલાના કોવાયા ગામમા પરપ્રાંતી યુવકને સિંહે ફાડી ખાવાના મામલે મહત્વની અપડેટ આવી છે..યુવક પર હુમલો કરનાર ચાર સિંહોને વનવિભાગની ટીમે રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા છે....ચારેય સિંહને જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા છે...આ ચારેય સિંહોના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા જે પોઝિટીવ આવ્યાં છે..હવે સરકારમાંથી સૂચના આવ્યા બાદ ચારેય સિંહો જૂનાગઢ ખાતે મોકલવામાં આવશે.......હાલમાં ચારેય સિંહો બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવ્યાં છે...

આ સમાચાર શેર કરો