Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Drunk Nabira driver rammed vehicles, people vandalized the car

Vapi News: નશામાં ધૂત નબીરા કારચાલકે વાહનોને લીધા અડફેટે, લોકોએ કારમાં કરી તોડફોડ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Vapi News: નશામાં ધૂત નબીરા કારચાલકે વાહનોને લીધા અડફેટે, લોકોએ કારમાં કરી તોડફોડ
સોર્સ : GSTV

વાપી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રેમન્ડ સર્કલ પાસે ગઈ કાલે સાંજે થયેલા અકસ્માતે હાહાકાર મચાવ્યો હતો. દમણથી દારૂનો નશો કરી આવેલા કારચાલકે રસ્તા પર અનેક લોકોને અડફેટે લીધા હતા. માહિતી મુજબ, કારચાલક આગળથી ઘણા લોકોને અડફેટે લેતો રેમન્ડ સર્કલ સુધી પહોંચ્યો. ત્યાં હાજર લોકોએ કાર રોકી તેમાં તોડફોડ કરી. તપાસમાં સામે આવ્યું કે કારચાલક ભારે નશાની હાલતમાં હતો. બનાવની જાણ થતાં જીઆઇડીસી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 

App Store
ટોપિક્સ:valsadvapiaccident