Video: વલસાડમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

સોર્સ: gstv

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણીની ભવ્ય ઉજવણી થઈ છે.. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ એક વિશાળ અને જંગી રેલી યોજાઈ હતી, તેમજ તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા છે અને આજના આ વિશેષ દિવસે વિવિધ પ્રકારની સહાય પણ લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા..

આ સમાચાર શેર કરો

જાહેરાત