મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ: ચર્ચ પાસે દુકાનોમાં પાણી ભરાતાં નિકાલની વ્યવસ્થાના અભાવે વેપારીઓ લાચાર.

વલસાડમાં ભારે વરસાદ બાદ આફતની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ હાઇવે પર ચર્ચ નજીક

વલસાડમાં ભારે વરસાદ બાદ આફતની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ હાઇવે પર ચર્ચ નજીક આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ છે. હાલ વેપારીઓ લાચાર બનીને માત્ર વરસાદ અટકે તેની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો