Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Youth unconscious during program in Vadodara, Harsh Sanghvi took notice immediately

VIDEO: વડોદરામાં કાર્યક્રમ દરમિયાન યુવક બેભાન, હર્ષ સંઘવીએ તરત લીધી જાણકારી

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વડોદરા મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં અચાનક દોડધામ મચી ગઈ હતી. શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપવા આવેલા હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારે ગરમીના કારણે એક યુવક બેભાન થઈ ગયો હતો. માહિતી મુજબ ઇવેન્ટનું કામ કરતો યુવક ચાલુ કાર્યક્રમ દરમિયાન અચાનક ઢળી પડતા તાત્કાલિક મદદ માટે દોડધામ શરૂ થઈ હતી. હર્ષ સંઘવીએ પણ સ્ટેજ છોડીને યુવક સુધી પહોંચી તેની સ્થિતિ અંગે જાણકારી લીધી હતી. તંત્ર દ્વારા યુવકને સલામત સ્થળે ખસેડી સારવાર અપાઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ યુવક સાથે મુલાકાત કરી તેના ખબર-અંતર પણ પૂછ્યા હતા.

App Store