VIDEO: વડોદરાના સાવલી તાલુકાના વાકાનેર ગામમાં ગ્રામસભામાં હોબાળો
સોર્સ : GSTV
વડોદરાના સાવલી તાલુકાના વાકાનેર ગામમાં ગ્રામસભામાં હોબાળો થયો હતો...ગ્રામસભામાં મહિલા સરપંચ, તેમના પતિ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ હતી..સ્થાનિકોએ મહિલા સરપંચના ઉગ્ર વર્તનનો આક્ષેપ લગાવ્યો છે..વિકાસના કામોને લઈને સવાલ પુછાતા ગ્રામસભામાં ગરમાવો આવી ગયો...ગ્રામસભા દરમિયાન અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા હતા.

