Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Locals take a jibe at Vadodara BJP candidate, campaign drums also get a beating

VIDEO: વડોદરા ભાજપના ઉમેદવારને સ્થાનિકોએ આડે હાથ લીધા, પ્રચારના ઢોલ નગારાનું પણ થયું સુરસુરિયું

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા ભાજપના ઉમેદવાર લોકોના રોષનો ભોગ બન્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે વોર્ડ નંબર 12 ના ભાજપાના ઉમેદવાર લોકસંપર્ક માટે નીકળતા વિશ્વામિત્રી  વિસ્તારના સ્થાનિકો ભડક્યા હતા. તો બીજી તરફ સ્થાનિકોએ પ્રાથમિક જરૂરિયાત ને લઇ ને ઉમેદવાર સ્મિત આદેશરનાને આડે હાથ લીધા હતા. પ્રચારના ઢોલ નગારા પણ શાંત થઈ ગયા હતા. ઘટનાનું રેકોર્ડિંગ કરતા સ્થાનિકને ભાજપાના કાર્યકરે ધમકી ભર્યા સ્વર માં મોબાઈલ બંધ કરવા જણાવ્યું હતું.

App Store