Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Fatal attack in Vadodara, two young men bloodied!

VIDEO:વડોદરામાં જીવલેણ હુમલો, બે યુવકો લોહીલુહાણ!

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv


વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટનાએ વિસ્તારમાં ભારે દહેશત જામી છે. જનપથ સોસાયટીના ગેટ પાસે બે યુવકો પર 15થી 20 લોકોના ટોળાએ લાકડા અને ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કર્યો. મહિલાઓ રહેતી હોવાથી પાર્ટી બંધ કરવા વિનંતી કરવા પર વિવાદ થતાં થોડીવાર બાદ ટોળું બંને યુવકો પર તૂટી પડ્યું હતું. એક યુવકના માથામાં ગંભીર ઇજા પહોંચતા તેની હાલત નાજુક છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મકરપુરા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

App Store