Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Uproar over water issue in BJP's stronghold of Vadodara, workers angry with municipality

VIDEO : વડોદરાના ભાજપના ગઢમાં જ પાણી મુદ્દે હોબાળો, પાલિકા સામે કાર્યકરો નારાજ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

વડોદરાના હાર્દ સમાન સિટી વિસ્તારમાં આવેલા અને ભાજપના ગઢ ગણાતા બાજવાડા શેઠ શેરી વિસ્તારમાં લોકો દુષિત પાણીના કારણે પરેશાન છે... છેલ્લા 20 કરતાં વધુ દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે... આ મામલે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, આખરે સ્થાનિક ભાજપના જ કાર્યકરોએ પોતાની જ સરકારની પાલિકા સામે બાયો ચઢાવી છે. કાર્યકરો અને સ્થાનિકોએ તંત્ર પર ઉગ્ર રોષ ઠાલવી તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માંગ કરી છે. જો આ સમસ્યા વહેલી તકે નહીં ઉકેલાય તો ભાજપના આ ગઢમાં મોટું ગાબડું પડી શકે છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsvadodaraWATER ISSUE