Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Pioneer College student falls from third floor, complaint filed against two professors

Vadodara news: પાયોનિયર કોલેજના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મુક્યું, બે પ્રોફેસરો સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara news: પાયોનિયર કોલેજના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મુક્યું, બે પ્રોફેસરો સામે ફરિયાદ
સોર્સ : GSTV

નડિયાદની કોલેજમાં થોડાક દિવસ પહેલા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, ત્યારે આવી જ એક ઘટના વડોદરાની પાયોનિયર કોલેજમાંથી સામે આવી છે. જેમાં 
વડોદરાની પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના માનસિક ત્રાસથી કંટાળી BAMSના એક વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

App Store

ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હાલ જૂનાગઢ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હાલ જૂનાગઢ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આરોપ છે કે બે પ્રોફેસરો દ્વારા જાતિ પ્રત્યે ભેદભાવ રાખી તેને સતત માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. આ મામલે પોલીસે બંને પ્રોફેસરો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.