Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Former MLA Madhu Srivastava's daughter joins Congress with her husband

VIDEO: પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી પતિ સાથે કોંગ્રેસમાં જોડાયા, ભાજપના શાસન પર કર્યા ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરની વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવ અને તેમના પતિ ધનંજય શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ ભાજપના શાસન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પ્રજા હવે ત્રસ્ત થઈ ચૂકી છે. પૂર જેવી પરિસ્થિતિમાં તંત્રની બેદરકારી અને હરણીકાંડમાં નિર્દોષ બાળકોને ન્યાય ન મળતા લોકોમાં ભારે રોષ છે. તેઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર અને ખોટી નીતિઓથી કંટાળીને લોકો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. હવે વડોદરાના વિકાસ અને જનહિત માટે સક્રિય રીતે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. 

App Store