Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Fake currency printing racket busted in Savli, police arrest two people

Vadodara news: સાવલીના આસોજમાં નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara news: સાવલીના આસોજમાં નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
સોર્સ : GSTV

વડોદરાના સાવલી તાલુકાના આસોજ ગામની સીમમાં ખેતરના મકાનમાં ચાલતા નકલી નોટ છાપવાના રેકેટનો  પોલીસે પર્દાફાશ કર્યો છે, મળતા અહેવાલ પ્રમાણે ગ્રામ્ય પોલીસને  પાડી બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડ્યા છે. નરેન્દ્ર પાલ અને હેમંત ઝાંગીડ નામના આ ભેજાબાજો કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપી રવિવારની બજારમાં ભીડનો લાભ લઈ વેપારીઓને પધરાવી દેતા હતા.

App Store

પોલીસે મકાનમાંથી હજારોની નકલી નોટો અને પ્રિન્ટર જપ્ત કરી

પોલીસે મકાનમાંથી હજારોની નકલી નોટો અને પ્રિન્ટર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું અને અન્ય કેટલા લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે.