મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમરેલીનો વડિયા ડેમ પાંચ દિવસમાં ત્રીજી વખત થયો ઓવરફ્લો

Amreli News :અમરેલીના વડિયામાં આવેલો વડિયા ડેમ છેલ્લા પાંચ દિવસમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની બમ

VIDEO : અમરેલીનો વડિયા ડેમ પાંચ દિવસમાં ત્રીજી વખત થયો ઓવરફ્લો

Amreli News :અમરેલીના વડિયામાં આવેલો વડિયા ડેમ છેલ્લા પાંચ દિવસમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની બમ્પર આવર નોંધાયા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા.નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડીયાના  ચારણીયા, સમઢીયાળા સહિત ગામોના નદી પટ વિસ્તારમાં લોકોને અવરજવનર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો