મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ: માંગરોળમાં ખાતરની બોરીમાં પથ્થર જેવા ગાંગડા દેખાતા મચ્યો હોબાળો

જુનાગઢના માંગરોળમાં ખાતરની બોરીમા પથ્થર જેવા ગાંગડા દેખાયા હતા.માંગરોળનાં એક ખાતર ડેપોમાં ખા

જુનાગઢ: માંગરોળમાં ખાતરની બોરીમાં પથ્થર જેવા ગાંગડા દેખાતા મચ્યો હોબાળો

જુનાગઢના માંગરોળમાં ખાતરની બોરીમા પથ્થર જેવા ગાંગડા દેખાયા હતા.માંગરોળનાં એક ખાતર ડેપોમાં ખાતરની બોરીમા મોટાં મોટાં ગાંગડા જોવા મળ્યા હતા.આ અંગે સ્થાનિકો પુછતા તેમણે જણાવ્યુ કે ખાતરની કોઈ જાળવણી કર્યા વગર જ ખેડૂતોને આપવામાં આવે છે.

સિહોરના ડેપોમાંથી ખરીદ્યું હતું બે બોરી ખાતર

સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂત બલભદ્રસિંહ ગોહિલે સિહોરના ડેપોમાંથી ગત 21 ડિસેમ્બરે બે બોરી ભારત DAP ખાતર ખરીદ્યું હતું. આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું.

આ પણ વાંચો: વડોદરા: 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, SOGએ સમગ્ર જથ્થો કર્યો જપ્ત

કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી. આ ઉપરાંત ખેડૂતે એ પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાક્કું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું. 

આ સમાચાર શેર કરો