મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બનાસકાંઠાના અમીરગઢમાં અજાણ્યા વાહને અફેટે લેતા જીઆરડી જવાન સહિત બે મિત્રોના મોત

સોર્સ: gstv

બનાસકાંઠાના અમીરગઢ પવન સિમેન્ટ ફેક્ટરી નજીક મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે જીઆરડી જવાન સહિત બે મિત્રોના કરૂણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો