મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા જિલ્લામાં ભાજપના બે નેતા સામસામે બાખડયા, જિલ્લા પંચાયત પ્રમુખને માથામાં ઈજા

નર્મદા જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ ભીમસિંહ તડવી ગંભીર રૂપે ઘાયલ થતા તેઓને માથામાં ઇજા થઈ છે અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવા

નર્મદા જિલ્લામાં ભાજપના બે નેતા સામસામે બાખડયા, જિલ્લા પંચાયત પ્રમુખને માથામાં ઈજા

નર્મદા જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ ભીમસિંહ તડવી ગંભીર રૂપે ઘાયલ થતા તેઓને માથામાં ઇજા થઈ છે અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે અને તેઓનો આરોપ છે કે અરુણ  સામે તેઓ અનેક આરોપો કર્યા છે.જિલ્લા પ્રમુખે ફરિયાદ નોંધાવી ત્યારે પ્રમુખ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
 
ડીજેમાં નાચવા મુદ્દે ઝઘડો

બીજી તરફ જિલ્લા ભાજપના આદિજાતે મોરચાના મહામંત્રી અરુણ તડવી ને પણ નાની મોટી ઈજા થઈ છે. ત્યારે લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં મારામારી થઈ હતી ત્યારે અરુણ તડવી સામે પણ ગુનો નોંધાયો છે ત્યારે બંને નેતાઓ શું કહી રહ્યા છે આવો જોઈએ. 

આ સમાચાર શેર કરો