VIDEO: ઘાચીની ખડકી વિસ્તારમાં આખેઆખી ટ્રક પાણીમાં તણાઈ
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પ

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પરિણામે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. શહેરના ઘાચીની ખડકી વિસ્તારમાં એક પાર્ક કરેલો ટ્રક તણાઈ ગયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.




