મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી, બે શહેરોને મળ્યા નવા પોલીસ કમિશનર

ગુજરાતની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના બે શહેરોને નવા પોલીસ કમિશનર પણ મળ

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી, બે શહેરોને મળ્યા નવા પોલીસ કમિશનર

ગુજરાતની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના બે શહેરોને નવા પોલીસ કમિશનર પણ મળ્યા છે. સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. જે.આર.મોથલિયાની અમદાવાદના રેન્જ IG તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમારની નિમણૂંક કરવામાં આવી છે.

IPS-Promotion-Transfer-Order-14.04_uljw115s1713079345.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો