VIDEO : ટ્રેકટલ રેલી તો માત્ર ટ્રેલર છેઃ લાલજી દેસાઈ
અમદાવાદથી ગાંધીનગર જઈ રહેલા ખેડૂતોની વિશાળ ટ્રેકટર રેલી માં મોટી સખ્યામાં ટ્રેકટરનો કાફલો જોડાયો છે..ખેડૂતો, ખે

અમદાવાદથી ગાંધીનગર જઈ રહેલા ખેડૂતોની વિશાળ ટ્રેકટર રેલી માં મોટી સખ્યામાં ટ્રેકટરનો કાફલો જોડાયો છે..ખેડૂતો, ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે..ત્યારે આ આંદોલન પર કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે...




